ભાગ્ય ના ખેલ - 25

  • 2.7k
  • 1.3k

મનુભાઈ રાજકોટ રહેવા આવ્યા ને પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો હોય છે જોત જોતા મનુભાઈ ને રાજકોટ માં પાંચ વર્ષ પસાર થઇ જાય છે પણ હવે ભાગ્ય જસુબહેન ના જીવનમાં કેવા ખેલ ખેલવા નુ હતુ ઈ જસુબહેન ને કયાં ખબર હતી એકે દીવસ નરેન અને મુનો ગામડે મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના ઉત્સવ મા ગયા હોય છે અને સાંજે પાછા ફરે છેમોડું થઈ ગયું હોય નરેન અને મુનો દુકાન હવે કાલે જ ખોલવા નુ નક્કી કરે છે એટલે બધા ઘરે બેઠા વાતો કરતા હોય છે સાંજે સાતવાગ્યે આરતી પુરી થતાં મનુભાઈ જમવા બેશે છે દરરોજ મનુભાઈ આરતી મા જતા