પ્રેમ માં મળ્યું જ્ઞાન - 3

  • 3.5k
  • 1
  • 1.3k

નમસ્કાર મિત્રો 1પ્રેમ થી કર્મ વિશે જાણો,2 પ્રેમ માં મળ્યું જ્ઞાન .આ બે બુક જ્ઞાન ની જ હતી પણ એક મિત્ર યે કહ્યું કે કર્મ વિશે વધુ સમજાવો...એટલે પ્રેમ માં મળ્યું જ્ઞાન 2,3... પુસ્તક બનાવ્યું છે હજી યે ચાલુ જ છે...આભાર માનો યે મિત્ર નો કે આજે તેમના કારણે આપણ ને કઈક નવું શીખવા મળ્યું...કર્મ ના પ્રકાર તો સમજાય ગયા હશે..કર્મની આ ત્રણ સંજ્ઞાઓ છે. આજે તેના વિશે જાણીએ... ભગવાન ગીતામાં કહે છે કે : કર્મણો પિ બોદ્ધવ્યું બોદ્ધથં ચ વિકર્મણઃ । અકર્મણથ બૌદ્ધવ્ય ગહના કર્મણો ગતિઃ II (ગી. ૪/૧૭) કર્મની ગતિ ગહન છે તેવું કબૂલ કરીને ભગવાન કહે છે