ભેંદી ડુંગર - ભાગ 1

(15)
  • 6.6k
  • 2
  • 3.5k

નિશા ,રુચા ,અમિત અને આશિષ કૉલેજ માં આ લોકો ની મિત્રો ની ટોળી ,..બધાજ પાકા મિત્રો ,કંઈક નવું નવું કરવાની ,સાહસ ખેડવાની ,ફરવા જવાની અને આંનદ કરવાની આ ટોળી ના લક્ષણો ...એક દિવસ નિશા પોતાના પપ્પા નો રૂમ સાફ કરે છે (નિશા ના પપ્પા અક્ષર વાસી થયાં ના 5 મહિના પછી ),સાફ કરતા કરતા તેને એક જુના કબાટ માંથી એક નાની એવી લાકડાની પેટી મળી આવે છે ....નિશા તે લાકડાની પેટી પરથી ધૂળ ખંખેરી તેને ખોલવાનો પ્રયત્ન કરે છે ,પણ તેનું હેન્ડલ જામ થયું હોવાથી તે ખુલતું નથી ..પછી નિશા તે હેન્ડલ ને તોડી નાંખે છે ,અને આતુરતા પૂ