ચોઈસ

  • 2.5k
  • 1
  • 942

આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો આવું જણાય તો તે માત્ર એક સંયોગ હશે. આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી જરૂરી છે. SWA Membership No : 32928 દિશા અને જ્વલંત જ્યારે નવી આવનાર ફિલ્મના ટીઝર લોન્ચમાં પહોંચ્યા ત્યારે હોટલનો બેન્કવેટ હોલ પત્રકારો અને મહેમાનોથી ભરેલો હતો. દસ વર્ષની મહેનત અને ઓડિશન ઉપર ઓડિશન આપી આપીને થાકેલા જ્વલંતને ફિલ્મમાં રોલ મળ્યાની જ્વલંત સફળતા મળી હતી. ફિલ્મને જ્વલંત સફળતા મળે એ માટે દિશાએ ખૂબ પ્રાર્થના