નમસ્કાર મિત્રો ...આ બુક બનાવવા નો હેતુ મૂળ તો જ્ઞાન જ છે પણ તેમ છતાં મારા એક મિત્ર એ મને પ્રશ્ન કર્યો હતો આ તેનો જવાબ લખ્યો છે...મારા મિત્ર નો પ્રશ્ન.... ભુતકાળ માં કરેલા પાપ ફરી ના ભોગવવા ના પડે એવું કંઇક કહો મનોજભાઈ .....તો મે તેને જવાબ આપતા જે વાત કરી તે જુવો...આમ તો કરેલા પાપ તો કોઈ રોકી ના શકે અને તેનું ફળ પણ સંચિત માં જમાં થય ગયુ હોય એટલે તેને ભોગવે છૂટકો છતાં પણ આ મારું થોડું ગણું જ્ઞાન કદાચ તમારે કામ આવશે.... .......દરેક માણસનું સ્વકર્મ - નિયત કર્મ નક્કી થયેલું હોય છે. બાળક જન્મતાંની સાથે