પ્રેમની અનુકંપા - ભાગ ૮

  • 2.7k
  • 3
  • 1.7k

વીર ની પાસે બેસીને પ્રકૃતિ આખી વાત શરૂ કરે છે.કોલેજનું પહેલું વર્ષ હતું. હું કોલેજ થી સાવ અજાણ હતી. એટલે મારે ખાસ કોઈ ફ્રેન્ડ હતું નહિ. બસ એકલી જતી અને આવતી અને અભ્યાસ પર જ મારું ધ્યાન હતું. મારો શાંત સ્વભાવ ક્યાંક ને ક્યાક મિત્રો બનાવવામાં નડતરરૂપ બની રહ્યો હતો. મારો ઉદાસ ચહેરો જોઈને ઘણા મારી સાથે દોસ્તી કરવા પણ તૈયાર હતા નહિ. હું સાવ એકલી અટૂલી હતી. તો પણ હું અંદર થી ખુશ હતી કેમકે હું મારી પોતાની જાત સાથે પ્રેમ કરતી. પોતાની જાત ને સમય આપતી. જે અત્યારે કોઈ કરતું નથી. બસ બીજાને પ્રેમ કરે છે અને બીજા