લવ યુ યાર - ભાગ 18

(20)
  • 6.7k
  • 2
  • 5.3k

સાંવરી મિતાંશને વાત જણાવવા નથી માંગતી... પરંતુ મિતાંશ તેની પાસેથી સાચી વાત બહાર કઢાવવા માંગે છે...સાંવરી મિતાંશ સાથે એગ્રી થાય છે કે, તેને કેન્સર છે...વાંચો આગળના ભાગમાં...મિતાંશ: સાવુ, મને ફાઇલ તો આપ ડૉક્ટરની. હું ચોપરા સાહેબ સાથે વાત કરી લઉં અને દવા ક્યાં સુધી ચાલુ રાખવી પડશે તે પૂછી લઉં. સાંવરી: આપણે નેક્સ્ટ મન્ડે જવાનું છે ને, ત્યારે તું પૂછી લેજે. મિતાંશ: મને કોઈ મેજર ડીસીઝ તો નથીને ? તું સાચું કહે છે ને ? સાંવરી: તને એવું કંઇ નથી થયું બાબા, આટલી બધી ચિંતા શું કરે છે, તું પણ સાવ બીકણ છે, આમ સ્ટ્રોંગ થા જરા મારી જેમ.મિતાંશ: હા,