ભાગ્ય ના ખેલ - 23

  • 2.3k
  • 1.3k

સમય જતાં જયોતિ બહેન નો ફોન આવે છે કે અહીં રાજકોટ મા નવી સોસાયટી થાય છે તમને ગમે તો મકાન લખાવી દઈએ તો તમો રાજકોટ મકાન જોવા રાજકોટ આવો પછી બીજા દિવસે નરેન રાજકોટ આવવા માટે નીકળે છે રાજકોટ આવી ને પછી જયોતિ બહેન બનેવી સાથે સાઇટ ઉપર જોવા આવે છે હજી તો સોસાયટી નુ ખાલી મુહૂર્ત થયુ હતું હવે કામ ચાલુ થશે સોસાયટી ની ઓફીસ માં ભાવ તાલ પુછી અને મકાન નુ પ્લાનીંગ જોઈ મકાન તથા સોસાયટી નું પ્લાનીંગ સારૂ લાગતા મકાન નું બુકિંગ કરાવીલે છે સોસાયટી મોટી બનવા ની હોય સોસાયટી બનતા દોઢ વર્ષ સુધી નો સમય લાગવા