કર્મ!

  • 3.4k
  • 1.6k

                                                                                          કર્મ હિન્દુ ધર્મ માં કર્મ નું ખુબજ મહત્વ જણાવ્યું છે, વ્યક્તિ જાણે અજાણે ઘણા કુકર્મ કરે છે અને અંતે પસ્તાવો કરે છે. ઘણા વ્યક્તિ માને છે કે આપણે પાપ કરીશું અને ગંગા નદી માં ડૂબકી લગાવવાથી  પાપ ધોવાઈ જશે  અને આપણે પાપ મુક્ત થઈ જશું. આવા વ્યક્તિ ને જણાવવાનું કે ગંગા પુત્ર ભીષ્મ પોતાનાં કુકર્મ