વિસામો.. 14

  • 2.2k
  • 1
  • 1.1k

~~~~~~~ વિસામો - 14 -  ~~~~~~~   ક્યારના જાણીજોઈને બંધાઈ રહેલા ગિરિજાશંકરે હવેલીમાં આવતાની સાથે જ બેકાબૂ થઈને પોતાની સૌથી નજીક ઉભેલી આસ્થા ઉપર હુમલો કર્યો,..      પૂનમ ને એમની તરફ ધસતાં જોઈને વિશાલે પૃથ્વી સામે જોયું,..  આગળ આવીને પૃથ્વીએ પૂનમને બાપૂ ની તરફ જતાં રોકી,..    વિશાલના હાથમાં રહેલી આર્મી રિવોલ્વરે ઠાકુરના માથામાં એ જ રીતે વાર કર્યો જે એણે આઠ વર્ષ પહેલા કર્યો હતો,...     પૂનમ આશ્ચર્ય સાથે પૃથ્વીને જોઈ રહી, એટલે પૃથ્વીએ એને કહ્યું, "બાપૂએ આસ્થા ઉપર વાર કર્યો છે, બાપૂના આ વાર નો જવાબ આપવાનો હક તારા કરતા વિશાલનો વધારે છે."   ઉપરથી પ્રભાતસિંહ અને બાદશાહ આ તમાશો જોયા કરતા હતા.. જે રીતે વિશાલે ઠાકૂર  ઉપર હુમલો