ભાગ્ય ના ખેલ - 22

  • 2.8k
  • 1.7k

આપણે આગળ જોયું કે મનુભાઈ ના મોટા ભાઈ લક્ષ્મી દાસ ને ઈલોકો આવીને દેવલખી ગામનુ મકાન દુકાન વહેંચી ને રૂપિયા હજમ કરી ને જતા રહે છે અને મનુભાઈ ને બીજા દ્વારા ખબર પડેશે કે મકાન દુકાન વહેચાઇ ગયા છે ઈ તો ઠીક પણ મનુભાઈ એમકાન દુકાન ના રૂપિયા આપી ને હું ખરીદી લવ એવું કીધેલું છતાં બીજા ને વહેંચી દીધું એ વાત નું બહુ દુઃખ થાય છે અને લક્ષ્મી દાસ ને ઈલોકો મકાન દુકાન વહેંચવા ની વાત લઈને આવ્યા ત્યારે તેઓએ કહેલું કે મકાન દુકાન ના પચાસ હજાર રૂપિયા આવે છે એટલે સાડા બાર હજાર તારા ભાગમાં આવે ત્યારે મનુભાઈ