ભાગ્ય ના ખેલ - 21

  • 2.8k
  • 1.7k

આ બાજુ પ્રભાવતી લક્ષ્મી દાસ અને અનુરાધા ત્રણેય જણા મુંબઈ પહોચી જાય છે અનુરાધા લક્ષ્મી દાસ ના ઘરે જમીને પોતાના ઘરે રવાના થાય છે આને કેવા માણસો ગણવા સગા બાપ ની વીધી મા પણ ન રોકાણા આનાથી હરામી માણસો જોયા ના હોય કોઈએ અનુરાધા ઘરે પહોચીને પ્રફુલ ને વાત કરે છે કે ગામડે આવુ થયુ પણ પ્રફુલ શું બોલે તે પોતે જ પોતાનો બાપ ધામમાં ગયો હોય અને તેજ ના ગયો હોય શું બોલે આવ દીકરા ભગવાન કોઈ ને પણ ન આપે આ બાજુ ગામડે મનુભાઈ ને નરેને દુકાન નુ ઘણું ખરૂ કામ સંભાળી લીધુ હોય મનુભાઈ ને હવે થોડો