પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 13

  • 2.6k
  • 1.6k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 13 અત્યાર સુધી આપડે જોયું કે રાહી પોતાના રિઝલ્ટ થી ખુશ હોય છે અને તે આદિ ને જલ્દી થી લાઇબેરી આવા માટે કે છે અને તે પણ પોતાના કામ પતાવી ને લાઇબેરી જવા માટે નીકળી જાય છે... રાહી ત્યાં પોંચે છે અને ત્યારે થોડી વાર માં ત્યાં આદિ પણ ત્યાં આવી જાય છે... "ચાલ બોલ, આજે ક્યાં જવાનું નક્કી કર્યું છે તે..." આદિ આવી ને રાહી ની સામે ઉભો રઈને બોલે છે... "આજે તું જ્યાં કે ત્યાં જઈશું અને આજે મારા તરફ થી પાર્ટી..." રાહી ખુશી થી બોલે છે... "અરે વાહ... આજે