સવાઈ માતા - ભાગ 47

(11)
  • 3k
  • 3
  • 1.7k

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૭) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૨૭-૦૭-૨૦૨૩ મેઘનાબહેને સવલીને ફોન કરીને જણાવ્યું : હું આજે લગભગ ચાર વાગ્યે તને મળવા આવીશ. અને હા, મારી સાથે એક બહેન પણ હશે. તેઓ તને મળવા ઈચ્છે છે. સવલી મેઘનાબહેનનાં આવવાની વાતથી ખુશ થઈ પણ બીજુંય કો'ક આવે છે, એ વાતે મૂંઝાઈ. સવલી : તે બુન, ઈમને મન કેમ મલવું સ? મેઘનાબહેન : ચિંતા ન કર. આવું એટલે બધું જ કહું છું. હા, તું પેલી બનાવે છે ને નાગલી અને બાવટાની નાની-નાની થેપલી, સમય હોય તો થોડી બનાવી રાખજે. સવલી : ઈ તો બનાવેલી