લાગણીનો દોર - 8

  • 2.1k
  • 898

ભાવનાબેન અને રમણલાલ બન્ને પથારીમાં સુતા હતા અને વાતો કરતા હતા, ભાવનાબેન : સંધ્યા સાવ ભોળી છોકરી છે, હવે એમનું કોણ આ દુનિયામા?? ભગવાને મા-બાપ બન્ને છીનવી લીધા.રમણલાલ : સાચી વાત છે... હવે તો ઘરતી એની પથારી અને આકાશ તેનો છાયો એવી જીંગદી બની ગઈ છે. પણ આપણે તેના સહારો બનીને એમની દીકરીની જેમ જ સંભાળ રાખીશું તેવુ વચન મેં તેના પપ્પાને આપ્યુ છે.ભાવનાબેન : હા, આમ પણ મને દીકરી બોવ ગમે છે. સંધ્યાને દીકરીની જેમ જ સાચવીશ.રમણલાલ : હા, એમને કોઇ વાતની ખામી ન રહે તેવી કાળજી રાખજો.બન્ને વાત કરતા કરતા સુઇ જાય છે.રાતના 2 વાગ્યા છતાં પણ સંજય