પ્રેમ માં મળ્યું જ્ઞાન - 1

  • 5.5k
  • 2
  • 2k

નમસ્કાર મિત્રો કેમ મજામાં... પ્રેમ થી કર્મ વિષે જાણો માં તમારી સાથે કર્મ વિશે વાત કરી પણ પછી વિચાર આવ્યો કે ક્યાંય તમે કર્મયોગ-જ્ઞાનયોગ-ભક્તિયોગ ભૂલી ના જાવ એટલે તેના વિશે વધુ જાણકારી આપવા આવ્યો છું..... _સોલંકી મનોજભાઈ {પ્રેમ ની શોધ માં} પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ત્રણ માર્ગો છે : કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ, જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકાર પરત્વે તેણે તે માર્ગ પકડવો જોઈએ. અર્જુન કર્મમાર્ગનો અધિકારી હતો ગીતાના પહેલા અધ્યાયમાં તેણે ભગવાન પાસે સંન્યાસ લેવાની ઇચ્છ જણાવી, પરંતુ ભગવાને તેને યુદ્ધસમયે સંન્યાસ લેવાની ના પાડી અને તેને કર્મમાર્ગમાં પ્રવૃત્ત કર્યો....... વિદુરજી ભક્તિમાર્ગના અધિકારી જીવ હતા, તેથી મહાભારત