માડી હું કલેકટર બની ગયો - 50 - સમાપન

  • 2.3k
  • 1.1k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૫૦ સમાપન આપ ઓફિસરના હોદ્દાનું મહત્વ સમજ્યા, સંઘર્ષ, મહેનત વડે થતી જીતને આપે જોઈ. શરૂઆતથી લઈને આ અંતિમ અધ્યાય સુધીનો આપનો સાથ અને સહકાર ખુબ જ મળ્યો છે. જેનો હું ખુબ જ ઋણી રહીશ. હું આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.હા...ચોક્કસ આ નવલકથામાં જોડણીની ભૂલો હશે શાયદ, થોડા શબ્દોની પણ શાયદ, જેના બદલ હું દિલથી આપશ્રી વાંચકોની ક્ષમા માંગી રહ્યો છું. હું કોઈ મોટો લેખક નથી મે અહીંયા એવા લોકો માટે લખવાનો પ્રયત્ન કર્યો છે જે સપર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારીઓ માં લાગેલ હોય છે જેની જિંદગીમાં ઘણા સંઘર્ષો જોયા છે અને તૈયારીઓ દરમ્યાન