ચોરોનો ખજાનો - 34

  • 2.7k
  • 1
  • 1.5k

જવાબદારી कहां तक पहुंची है आपकी जांच? રાજ ઠાકોર પેલા ઓફિસરો પાસે પહોંચ્યો અને તેમની તપાસ વિશે પૂછવા લાગ્યો. જો કે તેને તો માત્ર આ કામ જલ્દી થાય અને સકારાત્મક થાય એટલું જ જોઈતું હતું, બાકી દુનિયામાં શું થઈ રહ્યું છે તેની સાથે કંઈ લેવાદેવા નહોતી. अभी तो हमने आधा जहाज भी नही जांचा। कुछ दिन तो लग जायेंगे। और फिर ये लकड़ा किसका है ये समझने में ही हमे दो दिन लगे थे। ये लकड़ा कितना टिकाव है ये भी तो जानना पड़ेगा। हमारी लैब में हमने इसकी जांच की तो पता चला की ये अभी भी कमसे कम