ચોરોનો ખજાનો - 32

  • 2.7k
  • 1
  • 1.6k

अपराधी कोन? લૂણી નદીના કિનારે એકસાથે ડઝન જેટલા ઊંટ જઈ રહ્યા હતા. ઊંટ સવાર પોતાની સાથે અલગ અલગ પ્રકારના અનેક હથિયારો થી સજ્જ થયેલા હતા. એક ઊંટ સવાર બધાને રસ્તો બતાવતો આગળ વધી રહ્યો હતો, તે બલી હતો. બલીની તરત જ પાછળ સુમંત અને બીજા ઊંટ સવાર જઈ રહ્યા હતા. બલી સુમંતને બતાવી રહ્યો હતો કે કઈ રીતે ફિરોજ એક સારા માણસમાંથી લૂંટારો બન્યો. सुमंत: तो तुम कह रहे हो की उसकी बीवी और बच्ची को किसी ट्रक के ड्राइवर ने नशे की हालत में कुचल कर मार दिया। उसका बदला लेने केलिए ये आदमी अपने झुंड को लेकर रोड