ચોરોનો ખજાનો - 31

  • 2.7k
  • 1
  • 1.8k

ફિરોજનો ગુસ્સો રજનીને દોડી દોડીને હાંફ ચડી ગયેલો. ક્યારેય એવું બનતું નહિ કે બિન્ની પહેલા તે ઘરે પહોંચે, પણ આજે તો તેણે બિન્ની અને પોતાની વચ્ચે કાયમ થતી રેસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. તે જ્યારે ઘરે પહોંચી ત્યારે બલી ત્યાં કંઇક વસ્તુ લેવા માટે ઘરે આવેલો. ઘરે પહોંચ્યા પછી પણ ઘણીવાર સુધી રજની હાંફતી રહી. તે ઝડપથી દોડીને આવી હતી એટલે એનો થાક વાંકા વળીને અને ઊંડા શ્વાસ લઈને ઉતારી રહી હતી. बलि: रज्जो, क्या हुआ बेटा? इतनी सांस क्यों फूली हुई है? कोई जानवर तेरे पीछे पड़ा है क्या? क्या हुआ बेटा? બલીએ ડરના માર્યા એકસાથે અનેક