સવાઈ માતા - ભાગ 46

  • 3.3k
  • 2
  • 2.3k

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૬) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૨૬-૦૭-૨૦૨૩ મિત્રો સૌપ્રથમ આપ સર્વેની માફી ચાહું છું કે લગભગ ૪૦ દિવસ પછી નવો ભાગ મૂકી રહી છું. કેટલાંક કારણો એવાં હતાં જેને લીધે લેખન અટકી ગયું હતું. આશા છે આપ સર્વે મને માફ કરશો. * # *#*#*#* લીલાની જીંદગી છેલ્લાં બે વર્ષમાં એક મઝાનો વળાંક લઈ ચૂકી હતી અને આગળ તે વધુને વધુ નવાં ખેડાણ ખેડવાની હતી. * બે વર્ષ પાછળ : રમીલાની જીવનયાત્રા બી. બી. એ. ની પદવી સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને આવેલ રમીલા નવી ઓફિસ, લૅવેન્ડર કોસ્મેટિક્સ, માં જોડાઈ, એમ.