વ્યથા

  • 3.2k
  • 2
  • 1.1k

વિધિ એ ભણવામાં ખૂબ જ હોશિયાર ઘરે રહીને પણ તે કેટલી મહેનત કરતી કે ધોરણ 12 માં તેને સામાન્ય પ્રવાહમાં તેની શાળામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થાય છે અને તે પોતાના મોટાભાગના વિષયોમાં તો ટોપર્સ હોય છે પણ એકાદ વિષયના ઓછા માર્ક્સના કારણે તે પ્રથમ ક્રમાંક માંથી બાકાત થઈ જાય છે અક્ષર પણ એટલા સરસ ને કે જાણે ટાઈપિંગ કરેલા હોય વિચારોની પણ ખુબ જ આંતરસુઝતા ધરાવતી નવા નવા વિચારો પેપર સ્ટાઇલમાં ખુબ સરસ રીતે તેનું પ્રેઝન્ટેશન હોય તેની ઈચ્છા હતી કે તે કંઈક ઊંચી પોસ્ટ પર જવાની છે અને તેની આ ઈચ્છા તો મનની મનમાં જ રહી જાય છે કારણ