જીવન ના અનુભવો અને સંઘર્ષ - 1

  • 4.7k
  • 1
  • 1.9k

એક ગામ હતું . ત્યાં ઍક કુટુંબ રેહતું હતું . એ કુટુંબ માં બે ભાઈ હતા બંને ભાઈ નાના હતા ત્યારે એ બંને વચ્ચે પ્રેમ અદ્ભુત હતો . ધીરે ધીરે બંને મોટાં થયા , એક હીરા નુ કારખાને જવા લાગીયો અને બીજો ભાઈ શહેર ભણવા ગયો હતો થોડા સમય માં મોટા ભાઈ ના લગન થય ગયા . બીજા ભાઈ ભણી ને એક સરકારી નોકરી મળી ગઈ હવે ઘરે નાના ભાઈ નાં લગન ની વાત ચાલતી હતી ત્યા નાના ભાઈ એક દિવસ લગન કરી ને છોકરી ને લેયે આવિયો આ વાત ઘરે વાળાને મંજૂર નો તી બને નવા આવેલ માણસો ને