ઝંખના - પ્રકરણ - 35

(17)
  • 3.3k
  • 2
  • 2.1k

ઝંખના @ પ્રકરણ 35એક કલાક ના સફર બાદ બધા વડાલી પહોંચી ગયાસોથી પહેલા તો શોભના ફોઈ બધા ની આતુરતાથી રાહ જોતા હતાં..... વરસો પછી પોતાનો ભાઈ આત્મા રામ ને ,ભાભી , પરેસભાઈ ,બે ભત્રીજા વહુઓ ને નાનો પુનમ ચાર ઢીગંલી ઓ ,પોતાના પિયર ના આટલા મહેમાન વરસો પછી ઘરે આવ્યા હતા, શોભના ફોઈ ના મનમ હરખ નહોતો માતો.....શોભના ફોઈ ની સામે જ કમલેશભાઈ નુ ઘર હતુ , કમલેશભાઈ અને એમના પત્ની હરખ થી પરેશભાઈ ને પોતાના ઘરે બોલાવતા આવ્યા બન્ને વેવાઈ એક બીજા ને પ્રેમ થી ભેટી પડયાને ખબર અંતર પુછ્યા મીતા સાસુ સસરા ને પગે લાગી ....ને સાડી નો