પ્રેમ થી કર્મ વિશે જાણો....

  • 4.7k
  • 1
  • 1.5k

નમસ્કાર મિત્રો ...આજે હું તમને એક એવા કર્મ ના સત્ય તરફ લય જવા માગું છું મે તમને કહેલું કે પ્રેમ ની શોધ માં મને ગણું બધું શીખવા મળ્યું છે એમાં એક કર્મ વિશે જાણીએ.. _ સોલંકી મનોજભાઈ {8401523670} {પ્રેમ ની શોધ માં} કર્મ એટલે શું...અને એના પ્રકાર ભગવાન શ્રીકૃષ્ણે સ્વમુખે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે. શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજી કર્મની ગહનતા ગાતાં કહે છે કે : ગહન દીસે છે કર્મની ગતિ, એક ગુરુના વિદ્યાર્થી, તે થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા રજ નથી; રમાડતો ગોકુળ માકડાં, ગુરુને ઘેર લાવતો લાકડાં, તે આજ બેઠો સિંહાસન ચઢી, મારે તુંબડી ને