શમણાંની શોધમાં - પ્રકરણ 43

(37)
  • 3.3k
  • 3
  • 1.8k

          “હું કયાં છું?” શ્યામે પૂછ્યું. એણે આસપાસ નજર ફેરવી. એ કોઈ સફેદ ચાર દીવાલો વચ્ચે હતો. એ સ્થળ એના માટે એકદમ અજાણ્યું હતું.           “મેં સમજા નહિ...” એને શબ્દો સંભળાયા.           “મેં કહા હું?” એ જોરથી બોલ્યો.           “પ્લીઝ, શાંત રહીયે. આપ ફિર સે બેહોશ હો જાઓગે અગર દિમાગ પે જ્યાદા જોર પડેગા તો..”           “વેર એમ આઈ?” એણે ગુસ્સાથી ત્રીજી ભાષામાં એ જ સવાલ કર્યો.           “આપ હોસ્પિટલ મેં હે.”