પહેલો વરસાદ ને એનો સાથ

(12)
  • 6k
  • 2.1k

આભ માં ગરજતા વાદળ ને સાથે તે જ હોયપ્રીત થકી વાતો માં મજા અલગ જ હોય.સાથે બેસ્યા છત નીચે ને અમે જોયો વરસાદચા ની ચૂસકી માંડતા ને હાથો માં હાથ હોય.ના કોઈ ભવિષ્ય ની ચિતાં હતી કે ના કોઈ ભૂતકાળ ની વાત.વર્તમાન ને માણતા માણતા કેવો ભીંજાયો આભ.જીવ એ મારો ને હું એની પ્રીતઆસમાન ની કેવી પ્રીત ની રીત.આભ માં ગરજતા વાદળ ને સાથે તે જ હોયપ્રેમ ભર્યા એ ક્ષણ માં મજા જ અલગ હોય.સાથ હતો એનો ને એની પ્રેમ ભરી વાતજોત જોતા માં ક્યાંક છલકાઈ ગઈ મારી આંખ.જીજ્ઞાશા મારા મન ની કે હંમેશા આમ જ થાયએ સાથે હોય ને