ઝંખના - પ્રકરણ - 4

(16)
  • 3.8k
  • 1
  • 3k

ઝંખના @ પ્રકરણ 4 પરેશભાઈ એમના કામે ગાડી લયી યાર્ડ મા અનાજ ભરાવવા ગયા ને મીનાબેન રસોડા ના કામે વડગયા......બા ,બાપુજી નાહી ધોઈ ઘરના મંદિરમાં પુજા પાઠ કરવા બેઠા ......મીતા અને સુનિતા એકટીવા લયી સકુલે પહોંચ્યા, આજે પરિણામ બહાર પડવાનું હતુ એટલે સકુલ મા બહુ ભીડ હતી ,મીતા પાર્કીંગ મા જયી એકટીવા મુકી બહાર પ્રાગરણ મા બહેનપણીઓ પાસે આવી ....... હાય , કેમ છે રીટા ? બસ હાલ તો ટેન્સન મા છું જો ....ખબર નહી કેટલા પરસનટ આવશે ...... અરે યાર તુ આમ નાહક ની ચિંતા ના કર હમણા ખબર પડી જશે .....આપડા બધા પેપર સારા ગયા છે પછી ટેન્શન