બળાત્કારની એ સાંજ

  • 4.6k
  • 4
  • 1.7k

રિદ્ધિ રોજ કોલેજ એકટીવા લઈ ને આવતી અને જતી હતી, એના ઘરે થી કોલેજ લગભગ 15 કિલોમીટર જેટલી થતી હતી, રોજ સવારે 9 વાગે કોલેજ જવા નીકળવાનું અને સાંજે 5 વાગે પરત ઘરે ફરવાનું, રિદ્ધિ નો રોજ નો નિત્ય ક્રમ. છેલ્લા થોડાક દિવસો ની વાત હતી.રિદ્ધિ એક્ટિવા લઈ ને કોલેજ થી ઘરે જવા નીકળતી ત્યારે કોઈક તેનો પીછો કરી રહ્યું હોય તેવું લાગતું, પરંતુ રોડ ઉપર તો કેટલાય જતા હોય એમ સમજી એ કાન માં ઈયરફોન ભરાવી ને પોતાની મસ્તી માં ચાલી જતી હતી. એક સાંજ ની વાત, રિદ્ધિ એક્ટિવા લઈ કોલેજ થી નીકળી, થોડુંક અંતર કાપ્યા પછી એક ખાલી