સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 110

(51)
  • 3.8k
  • 4
  • 2.2k

સોહમ સાવી રૂમથી નીકળી બહાર બેઠકખંડમાં આવ્યાં. સુનિતા -સાવીની નજર મળી. સુનીતાએ સૂચક ઈશારો કર્યો. સાવીએ સોહમનાં આઈબાબાનાં આશીર્વાદ લીધાં અને કહ્યું “તમે કરેલો મારો સ્વીકારજ મને તમારી કુળવધુ બનાવી છે હું આપણા કુટુંબ માટે રક્ષા કવચ કરી રહી છું ઈશ્વર અને મારાં ગુરુ મને સંપૂર્ણ સાથ આપશે.” સાવીએ આમ કહી બધાને એક સાથે બેસવા કહ્યું અને સોહમ પાસે સુતરાઉ દોરો માંગ્યો... બેલા ઉભી થઇ દોડીને કબાટમાંથી શુદ્ધ સુતરાઉ દોરો લઇ આવી સાવીને આપ્યો. સાવીએ એ લાંબો દોરો લઇ એક છેડો સોહમને આપ્યો અને બીજો છેડો એણે પકડ્યો અને આખા કુટુંબનાં બધાં સભ્યોને ફરતે દોરો લઈને બંન્ને સાથે ઉભા રહ્યાં.સાવીએ