ક્રિમિનલ કેસ - ભાગ 9

  • 3.2k
  • 2k

એક અંધારા ઓરડામાં એક વ્યક્તિ બંધાયેલી હાલતમાં બેહોશ હતો. તેના હાથ અને પગને ખુરશી પર મજબૂત દોરડાં વડે બાંધવામાં આવ્યા હતાં. થોડા સમય બાદ તે હોશમાં આવે છે. હોશમાં આવતાં જ કે તે ચારે તરફ જોવા લાગે છે. થોડા જ સમયમાં તેને ભાન થાય છે કે તેને કેવી રીતે ક્લોરોફોમ સુંધાડી બેહોશ કરવામાં આવ્યો હતો. “હેલ્લો.... કોઈ છે અહીંયા? મને કેમ અહીં રાખ્યો છે?”સામેથી કોઈ જવાબ ના મળતા તે પોતાના હાથ છોડાવવાની કોશિશ કરવા લાગ્યો. ધણાં પ્રયાસ કરવા છતાં તે છૂટી શક્યો નહીં. થાકીને તે તેમજ બેસી જાય છે. લગભગ અડધા કલાક પછી દરવાજો ખુલવાનો અવાજ આવે છે. એક માણસ