ભાગ્ય ના ખેલ - 17

  • 2.9k
  • 1.8k

હવે નવા મકાન માલિક સવારે મકાન ખાલી કરવા ની ધમકી આપી જતા મનુભાઈ અને જસુબેન ટેન્શન મા આવી જાય છે પછી મનુભાઈ ગોરધનભાઈ ને બોલાવી વાત કરે છે ગોરધનભાઈ નો વહીવટ ગામના લીડર જેવો હોય છે એટલે ગોરધનભાઈ નવા મકાન માલિક ને સમજાવે છે કે મારા મોટા ભાઈને કહીને કાલથી જ મકાન બનાવાનું ચાલુ કરાવી દવ છુ તમો થોડા દિવસ સુધી ખમી જાવ એટલે સમજી તો જાય છે પણ હજી પાછા કદાચ પાછા મકાન ખાલી કરવા નુ કહે પણ ખરા એવો ભય મનુભાઈ ને હોય છે આ બાજુ ગોરધનભાઈ ના ભાઈ ખેતી નુ કામ મુકીને મનુભાઈ નુ મકાન બનાવા લાગી