કસક - 38

  • 1.6k
  • 950

કવન અને તારીકા બંને ઈન્ટરવ્યુ પતાવી ને બહાર ગયા એમ પણ તારીકાની શિફ્ટ પતી રહી હતી.તારીકા કાર ચલાવી રહી હતી.કવન તારીકા ની બાજુની શીટપર બેઠો હતો.તારીકા કવનના વખાણ કરી રહી હતી કે તે આજે ઈન્ટરવ્યુ માં સારા પ્રશ્નો ના જવાબ આપ્યા.કવન ચૂપ હતો બસ તે તેની દરેક વાતમાં હસીને માથું હલાવી રહ્યો હતો.તે થોડી વાર રહીને બોલ્યો જ્યારે તારીકા ચૂપ હતી."તારીકા ખરેખર હું હવે એક પ્રેમકથા લખવા માંગુ છું."તારીકા એ કારને બ્રેક મારીને રસ્તાની બાજુમાં ઉભી રાખી.કવન અચાનક કાર ઊભી રાખવાથી વિચારમાં પડી ગયો અને પૂછ્યું "શું થયું કાર કેમ રોકી?""તું સાચેજ પ્રેમકથા લખવા માંગે છે?"કવનને પણ સહજતાથી કહ્યું "હા"તારીકાએ