વિધવા

  • 4k
  • 1
  • 1.5k

અંજલિ દેખાવ માં ખુબ જ સુંદર અને સ્વભાવ એ પણ એક દમ શાંત છોકરી જોઈલો. આખી કોલેજ અંજલિ ની તારીફ કરતા થાકતું નહિ, એનો સીધો સાદો સ્વભાવ દરેક ને ગમી જાય, કેટલાય છોકરાઓ એ પ્રપોઝ કર્યું પણ અંજલિ આ બધા માં પડવા માંગતી નહતી.એમાં રાજ પણ અંજલિ ના રૂપ પર મોહી ગયેલો અને ને પ્રપોઝ કરેલું, રાજ પણ સ્વભાવ એ શાંત અને એટલોજ રૂપાળો, આખી કોલેજ ની છોકરી ઓને ગાંડી કરી મુકતો, પણ રાજ નું દિલ તો અંજલિ પર જ આવી ગયેલું. અંજલિ ના મનમાં પણ ક્યાંક રાજ પ્રત્યે લાગણી હતી પણ વ્યક્ત થવા દેતી ન હતી.કોલેજ પુરી થતા જ