પ્રેમ

  • 2.2k
  • 864

આ વાર્તા એક એવા પ્રેમની છે જે એકની માટે પ્રેમ એટલે કોઈ પણ આશા વગર પોતાના પ્રિય પાત્ર માટે સર્વસ્વ કુરબાન કરી દેવું .અને બીજી વ્યકિત માટે હક્કિકત જાણીને વિમુખ થઈ જવું . મેટ્રો શહેર માં જે શામેલ થયુ છે એવું ગુજરાતનું એક શહેર એટલે અમદાવાદ .હેરીટેજ શહેર તરીકે પણ નામાંકિત થયું છે .રિવરફ્રન્ટ, સિદીસયૈદની ઝાળી ,કાંકરીયા તળાવ, સાબરમતી આશ્રમ, સરખેજ ના રોજા ,સાયન્સ સીટી ,જામા મસ્જિદ,ભદ્ર નો કિલ્લો ,જેવા અનેક જોવાલાયક સ્થળો આવેલા છે . જેના વિષે રોજ બરોજ બધાના મોઢે સાંભળતી ધરતી . ધરતી સુંદર , શુશીલ ,અને કામણગારી . ચમકદાર કાળા લાંબા વાળ ,જાણે સાપ સરકતો હોય