ભાગ્ય ના ખેલ - 16

  • 3.2k
  • 1
  • 1.9k

આપણે આગળ જોયું કે ઉજીમા નુ મકાન દુકાન ને તેમના ભાઈ નક્કી કરતાં મનુભાઈ ને જસુબેન ને હવે બીજી જગ્યા માટેવિચારવું રહયુ સાંજે ગોરધનભાઈ દુકાને બેસવા આવ્યા ત્યારે મનુભાઈ વાત કરે છે કે આ લોકો મકાન દુકાન વેચવા કાઢ્યું છે મનુભાઈ અને જસુબેન ને આ શેરી માં ગમીગયુ હોય એટલે બીજે જવુ ન હતુ પરંતુ કરે શું હવે ગોરધનભાઈ કહે છે કે બાજુ મા ખાલી પ્લોટ છે તેમાં મકાન દુકાન બનાવી નાખીએ બાજુ મા ખાલી વાડો પડયો હતો તે વાડો ગોરધનભાઈ ના ઘરની સામે જ હતો અને ઉજીમા ની બાજુ મા એટલે કયાય આઘુ જવુ પડે તેમ પણ ન હતુ