ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૫હવે ગોપી એનું કામ કરવા બેસે છે અને રીનાબેન એમનું કામ કરવા જાય છે.આમ કરતા સાંજ થઇ ગઈ અને રીનાબેન ગોપીને ચા પીવા બોલાવે છે. ગોપી આવ ચા પી લે પછી ફરી તારું કામ કરજે.”“ના હું ઠીક છું.”“ચાલને હવે આવને મેં તારી માટે બનાવી છે.”“ના મને સારું નથી લાગતું. તમને કેટલી તકલીફ આપું?”“દિકરી માટે માં પ્રેમથી કરે. એને કોઈ તકલીફ ન થાય. તું મારી દિકરી જેવી તો છો.”“ઓહ મારી પાસે શબ્દો નથી શું બોલું?”“કાંઈ ન બોલ જલ્દી આવી જા સાથે પીયે.”“ઠીક આવું છું.”“સરસ . હું તારી રાહ જોઉં છું.”ત્યાર બાદ બન્ને ભેગા ચા પીવે છે.“વાહ! ચા