વિસામો.. 13

  • 2.2k
  • 2
  • 1.1k

 ~~~~~~~ વિસામો - 13 -  ~~~~~~~     હવેલી માંથી જતા જતા પૂનમ તરફ કરેલી એ છેલ્લી નજર એને યાદ આવી ગઈ,...   "પૂનમ,.... "  -   એ માત્ર એટલું જ બોલી શક્યો હતો,... જયારે એ આઠ વર્ષ પહેલા ભાગ્યો હતો,..   ~~~~~~~~~   "પૂનમ,... "  આઠ વર્ષ પહેલા ભાઈના આ શબ્દ સાથે જ બેહોશ થઇ ગયેલી પૂનમ જ્યારે ભાન માં આવી ત્યારે એ હવેલીમાં પૃથ્વીના પલંગ ઉપર આસ્થા પૃથ્વી ગોરલબા, વિક્રમસિંહ, લીલી અને ડોક્ટરની વચમાં હતી,...    કોઈ પણ મર્દ ને જોઈ ને સહેમી જતી પૂનમ માત્ર વિક્રમસિંહ અને પૃથ્વી સમક્ષ જ સુરક્ષિત હોવાનો અનુભવ કરતી..    ડોક્ટર ને આસપાસ જોઈ ને એ પોતાની મુઠ્ઠી માં પોતાનો દુપટ્ટો