ભાગ્ય ના ખેલ - 15

  • 2.6k
  • 1.5k

આખરે થોડા દિવસ પછી મનુભાઈ અને જસુબેન ને દુકાન મળી ગઈ પણ મકાન દુકાન સાથે મળી ગયું એક જ જગ્યા મા મકાન દુકાન ભેગુ ગામમાં મોહન બાપા અને ઊજીમા બને એકલા રહેતા હતા તેમને સંતાનો મા કાઈ નહોય એકલા જ હતા ઓસરી ઊતાર બે ઓરડાઓ હતા અને બાજુ મા બેઠક હતી અને મોટુ બધુ ફળીયુ ડેલી બંધ હતુ અને બેઠક નુ બારણું અંદર બહાર હતુ બેઠક નુ એક બારણું ઓસરી મા જ હતું એટલે ઘર માથી પણ દુકાન નુ ધ્યાન રહે આતો સોના મા સુગંધ ભળે એવી ખુશખબર હતી અને એક ઓરડામાં ઉજીમા અને મોહન બાપા રહેવા ના હતા એટલે