મિશન ઇમ્પોસિબલ - ડેડ રેકનિંગ

(16)
  • 2.6k
  • 1
  • 1k

મિશન ઇમ્પોસિબલ- ડેડ રેકનિંગ- પાર્ટ 1- રાકેશ ઠક્કર હોલિવૂડની ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ- ડેડ રેકનિંગ- પાર્ટ 1’ (MI 7) ને રૂ.2400 કરોડમાં બનાવવામાં આવી હોવાનો દાવો થયો હતો. ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝની દરેક ફિલ્મમાં ટોમ ક્રૂઝને આપણે એકથી એક મુશ્કેલ સમસ્યા ઉકેલતા જોયો છે. આ વખતે તેની લડાઈ એક અદ્રશ્ય વસ્તુ સાથે છે. સમુદ્રમાં એક વહાણ છે અને એની ચાવી શોધવાનું કામ ઈથનને સોંપવામાં આવ્યું છે. એ ચાવી કઈ વસ્તુની છે અને એનાથી શું થશે એની કોઈને ખબર નથી. પણ એ ચાવી જેની પાસે હશે એ વિશ્વની સૌથી મોટી શક્તિનો માલિક બનશે. ઈથન અને તેની ટીમે જેને ‘એન્ટિટી’ નામ આપ્યું છે એવા