પ્રેમ વચન - 3

  • 1.9k
  • 900

પ્રેમનું ત્રીજું :- " પ્રેમમાં સુંદરતાનું કોઈ સ્થાન નથી. પ્રેમ જ સુંદરતા છે. પ્રેમ માત્ર મનનો સંબંધ છે, શરીરનો નહિ."નારાયણનું આહવાન કરતા - કરતા ઇન્દ્ર લોકમાં બૃહસ્પતિ અને ઇન્દ્ર દેવના નેતૃત્વમાં એક ખૂબ મોટા યજ્ઞનું આયોજન થતું હતુ. યજ્ઞનું કારણ હતું પૃથ્વીને અસુર હિરણ્યાક્ષ થી બચાવવી. અસુર હિરણ્યાક્ષ ખૂબ શક્તિશાળી હતો. હિરણ્યાક્ષે પોતાની શક્તિથી પૃથ્વીને અનેકો વખત ક્ષતિ પહોંચાડી છે. બધા દેવતાઓ હિરણ્યાક્ષથી પરાજિત થય ગયા. ત્યારે ઇન્દ્રદેવ નારાયણના આહવાન માટે યજ્ઞ કરે છે. ત્યારે માં લક્ષ્મી ઇન્દ્રદેવ સામે પ્રકટ થાય છે અને કહે છે કે, પૃથ્વી લોકની રક્ષા હેતુ અને જગત માતા હોવાથી હું ભૂ-દેવીના રૂપમાં પૃથ્વી પર અવતરિત