The story of love - Season 2 - Part 8

  • 1.6k
  • 865

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 8 અત્યાર સુધી આપડે જોયું કે અભિનવ અને અનુરાગ બન્ને એક જુના કારખાના માં જાય છે અને ત્યાં જે અભિ નો જ માણસ હતો જોસીફ તેને જ બાંધી ને રાખ્યો હોય છે અને તે કોના માટે કામ કરે છે તેનું નામ બોલવા માટે તેના માણસો છેલ્લા 2 દિવસ થી કોશિશ કરતા હતા પણ તેને કોઈનું નામ નતું લીધું તેના લીધે જ અભિ ને અહીંયા આવું પડ્યું હતું... તે પોતાના પોકેટ માં થી એક ગન નીકળે છે અને જોસીફ ની આગળ કરી દે છે... "તું આ શું કરી રહ્યો છે અભિ... આ આપડો