પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 12

  • 1.8k
  • 886

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 12 અત્યાર સુધી આપડે જોયું કે રાહી લાઇબેરી માં આવે છે અને ત્યાં ગણો સમય રાહ જોયા પછી પણ આદિ નથી આવતો, ત્યારે તે આદિ ને ફોન કરે છે અને તેમાં આશિકા નો આવાજ સાંભળી ને તેને ગુસ્સો આવે છે અને તે ફોન મૂકી દે છે... રાહી ઘર તરફ જતી જ હોય છે, ત્યારે તેને આરતી નો ફોન આવે છે અને તે તેના ઘરે આવા માટે કે છે... "અરે તે મને ઘરે કેમ બોલાવી, હવે એમ ના કેતી કે તારો અને સોહમ નો ઝગડો થઇ ગયો છે..." રાહી બોલે છે... "તું પણ