પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 11

  • 2.2k
  • 1k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 11 અત્યાર સુધી આપડે જોયું કે રાહી અને આદિ બન્ને મળી ને મુવી જોવા જવાનું નક્કી કરે છે અને ત્યાં જઈને તેમને આશિકા મળે છે અને તે પણ તેમની સાથે જ મુવી જોવા નું નક્કી કરે છે અને તેમની સાથે જ બેસી જાય છે... આ વાત રાહી ને નથી ગમતી કે તે આદિ સાથે આવી હતી અને આશિકા આ રીતે તે બન્ને સાથે આવી ગઈ અને તે આદિ ને કાય કઈ પણ નથી શકતી... તે ત્રણે મૂવી જોતા જ હોય છે ત્યારે કોઈ ના જગાડવાનો અવાજ આવા લાગે છે... "અરે જો તારે