પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 10

  • 2.3k
  • 1.2k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 10 અત્યાર સુધી આપડે જોયું કે આદિ આશિકા ને બધી વાત કરે છે અને આશિકા પણ તેને મદદ કરવા માટે કે છે અને આદિ કઈ રીતે રાહી ને પેલી વાર જોઈ હતી તે યાદ કરે છે અને તે યાદ કરતા કરતા જ સુઈ જાય છે... બીજા દિવસે સવારે સોહમ જલ્દી તૈયાર તો થઇ જાય છે, પણ આરતી ફોન નથી ઉપાડતી તેના માટે તેને બોલવા માટે તેના ઘરે જાય છે... જયારે તે આરતી ન રૂમ મ જાય છે તો ત્યાં આરતી સૂતી હોય છે... "આરતી... આરતી... ચાલ જલ્દી ઉઠી જા...." સોહમ બોલે છે...