પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 8

  • 2.4k
  • 1.2k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 8 અત્યાર સુધી જોયું કે કે રાહી અને આદિ મળીને સોહમ અને આરતી ને ગાર્ડન માં મળવા ભેગા કરે છે અને પછી બન્ને એક કેફે માં જાય છે જ્યાં આશિકા આવે છે... "ચાલ હવે હું જાઉં પછી મળીએ આપડે..." આશિકા આટલું બોલી ને ત્યાં થી જતી રે છે... "હવે આપડે પણ ઘરે જઈએ..." આદિ બોલે છે અને બન્ને બારે નીકળી જાય છે... તે બન્ને પોતાના ઘરે જવા નીકળી જાય છે... "આ આશિકા કોણ છે અને એને એમ કેમ કીધું કે બધી જગ્યા પર આપડે જોડે જ જઈએ છીએ... જો એની એટલી જ