પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 7

  • 2.1k
  • 1.2k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 7 અત્યાર સુધી આપણે જોયું કે રોજ રોજ ના આરતી અને સોહમ ના જગડા થી રાહી કંટાળી ગઈ હોય છે અને જયારે આદિ રાહી ને આટલા ગુસ્સા માં જોવે છે તો તેને તે બન્ને વિશે જાણવા મળે છે અને તે રાહી ને એક આઈડિયા આપે છે અને તેને સાંભળતા જ રાહી ખુશ થઇ જાય છે... રાહી રાતે ઘરે જઈને તે આઈડિયા વિશે જ વિચારતી હોય છે... "બસ આ આદિ નો આઈડિયા કામ કરી જાય અને તે બન્ને એક બીજા ને મન વાત કઈ દે તો એ બન્ને ના જગડા બંધ થઇ જાય..."