પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 6

  • 2.2k
  • 1.3k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 6 અત્યાર સુધી આપડે જોયું કે રાહી આદિ ને મનાવા માટે એક લોકેટ લાવે છે જેના પર A બનેલો હોય છે અને આ જોઈ ને આદિ ખુશ થઇ જાય છે અને આદિ તેને માફ પણ કરી દે છે... "હા જો આજે તને ગમતી બુક લઈને રાખી છે મેં..." આદિ બોલે છે અને રાહી ના હાથ માં બુક આપે છે... "તું આજે કઈ બુક વાંચીશ..." રાહી બોલે છે... "કેટલા સમય થી મારે પૃથ્વીવલ્લભ બુક વાંચવી હતી, આજે હું એ જ વાંચીશ..." આદિ કે છે... "તું વાંચી રહે પછી મને પણ આપજે હું પણ