ભાગ્ય ના ખેલ - 10

  • 2.8k
  • 1.7k

મનુભાઈ અને જસુબેન દીકરા નરેન સાથે રાજકોટ જંકશન ઉતરે છે અને ચાલીને જસુબેન ના ભાઈ ના ઘરે જવા નીકળે છે ભાઈ નુ ઘર રેલવે સ્ટેશન થી નજીક હોય રીક્ષા કરવા ની જરૂર ન હોય ચાલી ને ભાઈ ના ઘરે જાય છે ઘરે પહોંચી ચા પાણી નાસ્તો કરવા બેસે છે અને જસુબેન તેમની આપવીતી ભાઈ ને કહે છે અને રોઈ પડે છે અત્યાર સુધી મા જસુબેન ના ભાઈ એ ખૂબ જ જવાબદારી નીભાવી હોય છે જેમ કે પોતાના લગ્ન કરવા નાના બે ભાઈઓ ના લગ્ન કરવા તથા ત્રણેય બહેનો ના લગ્ન પણ તેઓ એજ કરાવેલ હોય છે અને હજી પણ ગામડે