માડી હું કલેકટર બની ગયો - 48

  • 2k
  • 1k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૮જીગરે સિંહોરી જિલ્લામાં અધિકારીઓ દ્વારા આચારવામાં આવેલ ભ્રસ્ટાચાર પર ચાપતી નજર રાખી રહ્યો હતો સાથે જ તેના પર કડક કાર્યવાહીનો દૌર શરૂ થઈ રહ્યો હતો. આમ દર ગુરુવારે જિલ્લા કલેકટર ઓફિસના એ હોલમાં એક જનતા દરબારનું પણ આયોજન થયું જેમાં લોકોની સમસ્યાનો ત્વરિત જ નિકાલ કરવામાં આવતો હતો. આમ જીગર દરેક સારા કાર્યો થી પોતાની આગવી ઓળખ કરી ચુક્યો હતો. સાથે આકાશ પણ તેની સાથે ખભેખભો મિલાવીને મદદ કરી રહ્યો હતો.એક દિવસ જ્યારે જનતા દરબારમાં જીગરને જાણવા મળ્યું કે સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબ પરિવારોને અનાજ આપવામાં આવતું નથી અને વચેટિયા વડે બહારથી જ વહીવટ